..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Thursday, February 14, 2008

..*.. સમર્પણ ..*..નિહાળી લે આ પ્રણય દર્પણ...!

સ્વીકારી લે આ પ્રણય તર્પણ...!

કર્યું છે મેં જીવન સમર્પણ...!

બીજું કરું શું તુજને અર્પણ..?
7 comments:

Ketan Shah said...

બીજું કરું શું તુજને અર્પણ..?

વાહ, એકદમ સરસ

Neeta said...

wahhhhhhhhhhhhhhhhhhhhh
bahu saras

Dhwani Joshi said...

very nice...happy valentineday to u too chetudidi...pic.is alos vry nice n suitbl...

ડૉ.મહેશ રાવલ said...

પ્રણય જેવી નાજુક લાગણીની અભિવ્યક્તિ
ને,સત્યમ્ શિવમ્ સુંદરમ્ નું ઐશ્વ્રર્ય પ્રાપ્ય હોય છે.
કંઈક એવી જ અનુભૂતિ કરાવીગઈ આ પંક્તિઓ!
અભિનંદન -ચેતુ !

mahesh said...

Khubaj sundar

Jay said...

બધી જ રચનાઓ વાંચવાની ખૂબ મજા પડી..બસ્, વાંચતા જ રહીએ...જય

kapil dave said...

khubaj saras

wahhhhhh wahhhhhhhh

khubaj gamyu

happy valentine day

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!