..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Saturday, February 09, 2008

..*.. તું ..*..



ગગનમાં તું, ધરામાં તું,

પવનમાં તું, ઝરણામાં તું

મનમાં તું, હૃદયમાં તું

નયનમાં તું, સ્વપ્નમાં તું

વાણીમાં તું, વિચારમાં તું

દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું

શોધી જડુ ના, તારામય હું...!

5 comments:

Unknown said...

દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું

v.good

Anonymous said...

શોધી જડુ ના, તારામય હું...!
very nice

નીતા કોટેચા said...

હૃદયમાં તું

વિચારમાં તું

શોધી જડુ ના, તારામય હું...!

ખુબ સુંદર

જ્યાં જોવુ ત્યાં તું જ તું

Anonymous said...

વાહ રે વાહ !
ચેતના!
ખૂબ ગમ્યું આ સુર-સરગમ હો!
આજના ઘોંઘાટીયા,કર્કશ અને અલ્પજીવી ગીતો(?)ના અસહ્ય કોલાહલ વચ્ચે,શુધ્ધ શાસ્ત્રીય રાગ અને "સુર-સરગમ",ધોમ-ધખતાં રણમાં લિમડાના વૃક્ષની શીતળ છાંય જેવું સાંત્વન પ્રદાન કરે છે મનને.
ખૂબ-ખૂબ અભિનંદન

Ketan Shah said...

નયનમાં તું, સ્વપ્નમાં તું

એક ગુજરાતી કાર્ડ યાદ આવી ગયુ,જે ઘણા સમય પહેલા ગીફ્ટ શોપ મા જોયુ હતુ. જેનુ ટાઇટલ હતુ "તુ,તુ અને તુ જ "

મહેશભાઈની કોમેન્ટસ સાથે હુ બિલકુલ સંમત છુ.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!