..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Saturday, February 09, 2008

..*.. ઉપહાર ..*..

અનોખુબંધન માટે આ રચના ભેટ મોક્લવા બદલ મિત્ર શ્રી કાંક્ષિતભાઇ ( Kankshit " શફક " 's World. ) નો ખૂબ ખૂબ આભાર ..!


તારી રચના, મારી ગઝલ કે કોક ગીતની બેલી


કોઇ કવિતા અંહી સુણાવે, કોઇ રેલે હાસ્યની હેલી,


શબ્દ-સ્પર્શ નહીં, સંકેતોનુ એક અનોખુંબંધન,


શબ્દ, સૂર, લય અને છંદ છલોછલ એજ અનોખુંબંધન,


લાગણીને જે વાચા આપે તેજ અનોખુંબંધન...!

3 comments:

Pankaj Modi said...

Chetna,
All the Best Wishes for all your sites, its fabulous to hear and read good stuff.
Pankaj Modi

Goed@Ng-KL said...

http://gudang-kl.blogspot.com
http://situswanita.blogspot.com
http://linkjobs.blogspot.com

Anonymous said...

holecore durable issuescross refrain annemieke collins kcaaen exclusion emerge pitiful maculopathy
lolikneri havaqatsu

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!