tag:blogger.com,1999:blog-916118359549066084.post4390250912590785526..comments2021-05-26T00:09:55.022+05:30Comments on Anokhu Bandhan: ..*.. મુલાકાતો ની શ્રૃંખલા ~ એક યાદગાર સફર ..*.....* Chetu *...http://www.blogger.com/profile/13175852200416209403noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-916118359549066084.post-21587212346465429812008-05-27T06:40:00.000+05:302008-05-27T06:40:00.000+05:30Chetna..1st time to your website.. Nice site CONGR...Chetna..1st time to your website.. Nice site CONGRATULATIONS...Please do visit my site at>>>>
www.chandrapukar.wordpress.com
Dr. Chandravadan MistryAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-7368302971638724202008-02-27T23:20:00.000+05:302008-02-27T23:20:00.000+05:30ચેતનાબેન,૧૫"નો એક નાનકડો screen આપણને સૌને કેવા 'અ...ચેતનાબેન,
૧૫"નો એક નાનકડો screen
આપણને સૌને કેવા 'અનોખા બંધન'માં
બાંધી ગયો છે ?!!

બસ આપ સૌની લાગણી છે તો
આ પ્રેમનો છોડ પાંગરી રહ્યો છે,
અને વટવૃક્ષની જેમ ફેલાતો રહે .......!!

"નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે,
આપણાં સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી..!"Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-64638394868656716952008-02-27T15:21:00.000+05:302008-02-27T15:21:00.000+05:30akho parivaar "Dhabkaar"...tamara aa lekh ma avi g...akho parivaar "Dhabkaar"...tamara aa lekh ma avi gayo..kevu saras koi ne kyay sodhava na javu pade..kharekhar tamaro bhaav..Chek tyathi pan ketalo niralo che...vanchi khub anand thayo...comment lakhava ma late chu..pan tamara jevo anubhav hu pan lai avi ane..bahu j maja aviહું.. દિગીશા શેઠ પારેખ,https://www.blogger.com/profile/04583237856617696782noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-79182767825266438062008-02-22T22:10:00.000+05:302008-02-22T22:10:00.000+05:30I really envy you Chetanaben. I wish I could meet ...I really envy you Chetanaben. I wish I could meet all of these family members.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-76271586118614304142008-02-20T02:31:00.000+05:302008-02-20T02:31:00.000+05:30પ્રિય દીદી, મને લંડન માં જ આપણા મિત્ર મંડળ ની સ...પ્રિય દીદી,
મને લંડન માં જ આપણા મિત્ર મંડળ ની સફર કરાવી દીઘી..આ આખો અહેવાલ વાંચતી જ હતી અને આંખો માં ઝાંખપ આવવા ની શરૂ થઈ ગઈ..!! આપનાં લાગણીસભર અનોખા બંધન નો અહેવાલ દિલ ને સ્પર્શી ગયો.. અને ખાસ કરી ને તમારા ગુરુજી વાળી વાત મને ક્યાંક ભુતકાળ માં છોડી આવી છે..મને પાછી વર્તમાન માં લાવો હવે.. ;-) ખુબ જ સરસ રીતે લાગણીઓ ને કંડારી છે..બસ..જલ્દી થી લંડન પાછા આવો..લંડન એરપોર્ટ પરની એ ક્ષણ હજીયે આંખ સામે તરવરે છે..! missing u...Dhwani Bhatt Joshihttps://www.blogger.com/profile/10997201934040538451noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-49314827550372986752008-02-19T22:50:00.000+05:302008-02-19T22:50:00.000+05:30જ્યા હતા પત્થર, ખડક ત્યા રસ્તો કરી દીધો,સગર ને પાર...જ્યા હતા પત્થર, ખડક ત્યા રસ્તો કરી દીધો,
સગર ને પાર કરવા સેતુ રચિ દીધો.
બસ એકલી નીકલી હતી,તોય કાંરવા નો ઢગલો કરી દીધો.
ચેતુ તને આ બંધ બેસતુ નથી?
નિરજ સોનાવાલા- પગલુંPAGALUhttps://www.blogger.com/profile/12683460589474787441noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-59857611737338402942008-02-19T10:02:00.000+05:302008-02-19T10:02:00.000+05:30આટલો સરસ રીપોર્ટ આપીને તમે સૌનેગુજરાતની ભુમી સંભાર...આટલો સરસ રીપોર્ટ આપીને તમે સૌનેગુજરાતની ભુમી સંભારી આપી.

તમારો વતનપ્રેમ જ આ બધું કરાવી ગયો. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આ શક્ય બનાવવા બદલ તમે સૌના અભીનંદનાધીકારી છો.

ધન્યવાદ.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-31203523385268012752008-02-18T15:48:00.000+05:302008-02-18T15:48:00.000+05:30આપ સહુનાં લાગણીભર્યાં પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર.....આપ સહુનાં લાગણીભર્યાં પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર...!!.....* Chetu *...https://www.blogger.com/profile/13175852200416209403noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-77727323299592872882008-02-18T11:36:00.000+05:302008-02-18T11:36:00.000+05:30ચેતનાબેન તમને મડવાની ઈછ્છા અ વખતે અઘુરી રહી ગઈ પન ...ચેતનાબેન તમને મડવાની ઈછ્છા અ વખતે અઘુરી રહી ગઈ પન હવે જ્યારે પન તમે ગુજરાત મ આવો ત્યારે અહી બેથકજી ન અને સોમનાથ દાદા દર્શન કરવા ચોક્કસ અવજો. જય શ્રી ક્રિષ્નાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-55978588379846870302008-02-18T08:52:00.000+05:302008-02-18T08:52:00.000+05:30તમે તમારા આટલા વ્યસ્ત શીડ્યુલમા પણ અમને મળવા આવ્ય...તમે તમારા આટલા વ્યસ્ત શીડ્યુલમા પણ અમને મળવા આવ્યા એ જ સાબિત કરી આપે છે તમારી 'અનોખા બંધન' પ્રત્યેની અનોખી મૈત્રી ભરી ભાવના.Ketan Shahhttps://www.blogger.com/profile/14076841426548143119noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-24077795813902169182008-02-18T08:38:00.000+05:302008-02-18T08:38:00.000+05:30ખરેખર..આ વાંચીને મને જાણે હું પણ તમારા બધાં સાથે સ...ખરેખર..આ વાંચીને મને જાણે હું પણ તમારા બધાં સાથે સંગીતની 'રસલ્હાણ' માણી રહ્યો છું એવી પ્રતીતિ થઈ.
ખૂબ સરસ લખાણ..હાર્દિક અભિનંદન..

'અપુર્ણ હતાં અમે તમારી મિત્રતા વગર, તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી..!' very true!
જયJayhttps://www.blogger.com/profile/10145739060180148136noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-78052521980831943552008-02-18T00:03:00.000+05:302008-02-18T00:03:00.000+05:30સુંદર અભિવ્યક્તિ,ચેતના..અભિનંદન.જોગનુજોગ મેં ગઇકાલ...સુંદર અભિવ્યક્તિ,ચેતના..અભિનંદન.
જોગનુજોગ મેં ગઇકાલે જ "યાદોના છીપલાં"
બ્લોગ પર પાથર્યા છે !!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-2977679995179299212008-02-17T21:27:00.000+05:302008-02-17T21:27:00.000+05:30chetna ben tamru anokhu bandhanblog ma j vanchyu t...chetna ben tamru anokhu bandhanblog ma j vanchyu te joi ne tamari tamra vadilo prtye ni j lagni joi che te joi ne apni bhartiy sanskruti vishe koik j hase jene ahobhav na thay

tame tamra sabdo ne je vacha ahi api che te samnya jan na dil lagi pahnche che avu hu manu chu
matru rune ke pitru rune kyrey koi chukvi sakyu nathi,Swayam Bhagavan Ramji ne pun pita na vachan rupi runr ne chkvava mate van ma javu padyu hatu ne...
tame navi padhi ne jo teo tamne samje too...ek navu margdarshn puru padvanu ek bahgirath kary kari rahya cho jema yatkinchit falo ame pun apisu to amne kaik kary no santosh malse ....દીકરી વ્હાલ નો દરિયોhttps://www.blogger.com/profile/02755395340024246318noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-31136925763762165462008-02-17T21:14:00.000+05:302008-02-17T21:14:00.000+05:30hi chetna ben kem cho?hi chetna ben kem cho?દીકરી વ્હાલ નો દરિયોhttps://www.blogger.com/profile/02755395340024246318noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-57621378505059449372008-02-17T15:38:00.000+05:302008-02-17T15:38:00.000+05:30Chetu I was not there but I felt like I missed Gol...Chetu I was not there but I felt like I missed Golden opportunity to meet you.
Beautiful
Pravina kadakia (Houston)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-3073299524802393302008-02-17T13:46:00.000+05:302008-02-17T13:46:00.000+05:30અહીં બેઠા બેઠા જ બધાને મળી આવ્યા એવું લાગ્યું..અહીં બેઠા બેઠા જ બધાને મળી આવ્યા એવું લાગ્યું..નીરજ શાહhttps://www.blogger.com/profile/04609930833261475928noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-80754768547671317922008-02-17T13:43:00.000+05:302008-02-17T13:43:00.000+05:30Daddiiiiii really missed all, wel... don worry.. n...Daddiiiii
i really missed all,
wel... don worry..
next time we'll go togetherkakasabhttps://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-73308010139891882322008-02-17T09:33:00.000+05:302008-02-17T09:33:00.000+05:30ચેતુ, લાગણીનો આટલો સુન્દર પડઘો પાડવો પણ આસાન નથી. ...ચેતુ, લાગણીનો આટલો સુન્દર પડઘો પાડવો પણ આસાન નથી. આ વાંચીને એક જ વાત યાદ આવી..

સૌન્દર્ય પામતા પહેલા સૌન્દર્ય બનવુ પડે...એવુ કવો શ્રી કલાપી કહી ગયા છે......તેની જેમ જ પ્રેમ અને લાગણી પામતા પહેલા લાગણી આપવા પડે. અને તેં એ આપ્યા છે તેથી તને મળે જ એમા કોઇ શંકા નથી. જેટલુ આપીએ તેટલુ પામીએ....એ સત્ય સાચુ જ છે. બસ આમ જ સ્નેહના વારિથી સૌ સાથે નેટવિશ્વમાં ભીંજાઇને ભીંજવતા રહીએ..મળી છે જે પળો બસ..મૌન રહીને માણતા રહીએ...

nilam...http://paramujas.wordpress.comnilam doshihttps://www.blogger.com/profile/02739699080605951134noreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-12873921474758425072008-02-17T09:01:00.000+05:302008-02-17T09:01:00.000+05:30હા કપિલ ભાઈ ઇ વાત સાચ્ચી છે કે ચેતના બેન એ પોતાનાં...હા કપિલ ભાઈ ઇ વાત સાચ્ચી છે કે ચેતના બેન એ પોતાનાં વ્યસ્ત સમય માં થી આપણને સમય આપ્યો.
હવે આવો ત્યારે બરોબર સમય લઈને મુંબઈ આવજો..
વાતો કરવાની તરસ અધુરી રહી..
ચેતના બેન તમારી સાથે મલીને બહુ જ આંનદ થયો..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-92038340211237586612008-02-17T08:26:00.000+05:302008-02-17T08:26:00.000+05:30chetana ben tame tamara vyst time table mathi amne...chetana ben

tame tamara vyst time table mathi amne malvano samay aapyo e badal tamaro khub khub aabharAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-916118359549066084.post-66869634113274510592008-02-17T06:02:00.000+05:302008-02-17T06:02:00.000+05:30જે મારે માટે માત્ર નામો જ છે અથવા બહુ બહુ તો તેમના...જે મારે માટે માત્ર નામો જ છે અથવા બહુ બહુ તો તેમના ફોટા જ મારી પાસે છે, તે બધાંને આ સુદાન/ લન્ડનવાસી ' રમતારામ' મળી આવ્યા: તે જાણી તમારી 'અનોખી ઈર્શ્યા' થઈ !!!Anonymousnoreply@blogger.com